GSSSB Bin Sachivalay Clerk most IMP 25 question: બિન સચિવાલય ની પરીક્ષા નજીક માં હોવાથી તમામ વિદ્યાર્થી ઓ ને તયારી માં મદદ રૂપ થયી સકે તે હેતુ થી આ ટેસ્ટ તૈયાર કરવા માં આવ્યો છે
GSSSB Bin Sachivalay Clerk most IMP 25 question: આ પોસ્ટ માં જણાવેલ G.K તમામ સરકારી ભરતી માટે ઉપયોગી છે
Q.1)”સ્વતંત્રતા અખબાર” નીચેનામાંથી કોણ આ પ્રવૃત્તિ સાથે સંળાયેલ છે? ]
- – ઈમામ સાહેબ
- – ઈચ્છારામ દેસાઈ
- – શ્યામજી કૃષ્ણવર્મા
- – મોહનલાલ પંડ્યા
જવાબ : – ઈચ્છારામ દેસાઈ
Q.2) ગણદેવી કઈ નદીના કિનારે વસેલું છે?
- – ઔરંગા
- – પૂર્ણા
- – કુંતા
- – કોલક
- – વેગણીયા
જવાબ : – વેગણીયા
Q.3) જૂનાગઢના સુબા મહોબત ખાન અને જામનગરના રાજા રાયસિંહ વચ્ચે ક્યું યુદ્ધ થયું હતું?
- – ભુચરમોરી નું યુદ્ધ
- – શેખપાટનું યુદ્ધ
- – મંદસૌર નું યુદ્ધ
- – સારનાલનું યુદ્ધ
જવાબ : – શેખપાટનું યુદ્ધ
Q.4) પાલીતાણા નગરનું નિર્માણ ક્યાં કાળ દરમિયાન થયું હતું?
- – મૌર્ય કાળ
- – ગુપ્ત કાળ
- – મૈત્રક કાળ
- – શક ક્ષત્રપ કાળ
જવાબ : – શક ક્ષત્રપ કાળ
Q.5) વસંતઋતુના નૃત્ય માં તડવી આદિવાસી દ્વારા કયા ગીતો ગવાય છે
- – રોળા
- – આલેનીયા
- – હલેનીયા
- – B,c બન્ને
જવાબ : – રોળા
Q.6) ઉતરાયણના ઉત્સવની સત્તાવાર ઉજવણીના ભાગરૂપે ગુજરાતના કયા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજવામાં આવે છે
- – ગાંધીનગર
- – સુરત
- – અમદાવાદ
- – સુરેન્દ્રનગર
જવાબ : – અમદાવાદ
Q.7) સ્વતંત્ર ભારતમાં ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા
- – ઘનશ્યામ ઓઝા
- – હિતેન્દ્ર કે દેસાઈ
- – જીવરાજ નારાયણ મહેતા
- – અમરસિંહ ચૌધરી
- – બળવંતરાય મહેતા
જવાબ : – જીવરાજ નારાયણ મહેતા
Q.8) ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે
- – ભાવનગર
- – ગાંધીનગર
- – બનાસકાંઠા
- – અમદાવાદ
જવાબ : – અમદાવાદ
Q.9) સરકારે કઈ પ્રોડક્ટના ઉત્પાદન, વેચાણ, આયાત અને વેપાર માટે BIS માર્ક ફરજિયાત કર્યા છે?
- – મોબાઇલ ફોન
- – લેપટોપ
- – કાંડાની ઘડિયાળ
- – ચામડાં ના ફુટવેર
- – C&D બને
જવાબ : – ચામડાં ના ફુટવેર
Q.10) 50 વર્ષની લીઝ પર કયા જૂથે “મેન્ગલુરુએરપોર્ટ “નો હવાલો સંભાળયો.
- – રિલાયન્સ ગ્રુપ
- – જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રકચર
- – રાજાણી ગ્રુપ
- – અદાણી ગ્રુપ
- – જીવીકે પાવર અને ઈન્ફ્રાસ્ટ્રકચર
જવાબ : – અદાણી ગ્રુપ
Q.11) પ્રાણી અને વનસ્પતિ વચ્ચેનો મુખ્ય તફાવત નીચેનામાંથી કયા લક્ષણમાં જોવા મળે છે ?
- – પ્રજનન
- – પ્રચલન
- – શ્વસન
જવાબ : – પ્રજનન
Q.12) આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી ?
- – પ્રચલન
- – શ્વસન
- – પ્રજનન
- – એક પણ નહીં
જવાબ : – પ્રજનન
Q.13) વનસ્પતિનું શ્વસન અંગ કયું છે ?
- – પ્રકાંડ
- – મૂળ
- – પુષ્પ
- – પર્ણ
જવાબ : – પ્રકાંડ
Q.14) દેડકો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે છે ?
- – સંવેદના
- – શ્વસન
- – શ્વસન, સંવેદના, પ્રચલન – ત્રણેય
- – પ્રચલન
જવાબ : – સંવેદના
Q.15) કઈ વનસ્પતિનાં પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે છે ?
- – જાસૂદનાં
- – ગુલાબનાં
- – લજામણીનાં
- – સૂર્યમુખીનાં
જવાબ : – લજામણીનાં
Q.16) વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે’ એવું કયા વૈજ્ઞાનિકે કહ્યું હતું ?
- – જેમ્સ વોટ
- – વરાહમિહિરે
- – જગદીશચંદ્ર બોઝે
- – ન્યુટને
જવાબ : – જેમ્સ વોટ
Q.17) કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે ?
- – ગુલાબનાં
- – સૂર્યમુખીનાં
- – લજામણીના
- – પોયણા
જવાબ : – સૂર્યમુખીનાં
Q.18) ચુનાનું નિતર્યું પાણી દૂધિયા રંગનું શા કારણે થઈ જાય છે ?
- – નાઈટ્રોજન વાયુના કારણે
- – કાર્બન ડાયોક્સાઈડ વાયુના કારણે
- – ઓઝોન વાયુના કારણે
- – ઑક્સિજન વાયુના કારણે
જવાબ : – નાઈટ્રોજન વાયુના કારણે
Q.19) શાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે?
- – કણજી
- – આકડો
- – શીમળા
- – રજકો
જવાબ : – શીમળા
Q.20) શીલા એક વાડકામાં પલાળીને રાખેલાં બીજમાંથી એક બીજ લઈ તેને હાથ વડે દબાવે છે, તો તેની બે ફાડ થઈ જાય છે. તે નીચેનામાંથી કયું બીજ હશે ?
- – મકાઈ
- – મગફળી
- – જુવાર
- – ઘઉં
જવાબ : – ઘઉં
Q.21) નીચેના પૈકી કોણ ગુજરાતના છેલ્લા રાજપ્રતિભૂ(વાઇસરૉય) હતા?
- – નુસરત ખાન
- – ઉલૂગ ખાન
- – અલ્પ ખાન
- – મોમીન ખાન
જવાબ : – મોમીન ખાન
Q.22) ઈસવી સન પૂર્વે કર્દમ રાજવંશનું ગુજરાત ઉપર શાસન હતું, તેઓ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા હતાં?
- – પશ્ચિમી ક્ષત્રપ
- – સાતવાહન
- – ચોલ
- – પલ્લવ
જવાબ : – પશ્ચિમી ક્ષત્રપ
Q.23) અકબરના શાસન દરમિયાન ગુજરાત સુબા 9 સરકારમાં વિભાજીત હતાં, નીચે પૈકી ક્યું સ્થળ સરકારનું ન હતું?
- – પાટણ
- – નાંદોદ
- – બરોડા
- – કચ્છ
જવાબ : – કચ્છ
Q.24) ગુજરાતમાં………….પ્રથમ હડપ્પન સ્થળનું ઉત્ખનન થયેલું?
- – વલ્લભીપુર
- – લોથલ
- – રંગપૂર
- – કુંતાસી
જવાબ : – રંગપૂર
Q.25) બેઈલી વિસ્તારને………….નિ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે?
- – ખીરસરા
- – કાનમેર
- – ધોળાવીરા
- – પાબુમઠ
જવાબ : – ધોળાવીરા