Join WhatsApp Group Join Now
Join telegram Chennel Join Now

Talati general knowledge  practice paper -1 | ગુજરાત તલાટી ભરતી જનરલ  નોલેજ પ્રેકટીસ પેપર -૧ 

The Gujarat OJAS Talati Bharti 2022 general knowledge  practice paper -1| ગુજરાત તલાટી ભરતી જનરલ  નોલેજ પ્રેકટીસ પેપર -૧  આ પોસ્ટ  આવનારી સરકારી ભરતી ની પરીક્ષા માં વિદ્યાથી સારા ગુણ આવે તે હેતુ થી તૈયાર કરવા માં આવે છે તો જે પણ મિત્રો તલાટી ,પોલીસ ,બિનસચિવાલય ,વગેરે  પરીક્ષા ની તેયારી કરતા હોય તે વો એ આ ટેસ્ટ આપવાં વિનતી 

Talati general knowledge  practice paper -1

Q.1) પંચકાર્ડના શોધક કોણ હતા ? 

 

 1. જ્હોન નેપિયર
 2.  જોસેફ જેકાર્ડ
 3.  હર્મન હોલેર્થ
 4.  બોબ થોમસ

 

જવાબ :  હર્મન હોલેર્થ

 

Q.2) ગુજરાત સભાની સ્થાપના કયારે કરવામાં આવી ? ]

 

 1. 1844
 2. 1884
 3.  1990
 4.  1920

 

જવાબ : 1884

 

Q.3)ગુજરાતનું એકમાત્ર સિનેગોગ ક્યાં આવેલું છે ? 

 

 1. અમદાવાદ
 2. સુરત
 3. નવસારી
 4. વડોદરા૧૮૮૪ 

 

જવાબ : અમદાવાદ

 

Q.4) કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે ? 

 

 1.  મોર
 2.  યાયાવર
 3.  કબુતર
 4.  ફ્લેમિંગો

 

જવાબ :  ફ્લેમિંગો

 

Q.5) તારાઓમાં બળતણ તરીકે ક્યો વાયુ આવેલ છે ? 

 

 1.  HO
 2.  H
 3.  Ne
 4.  He

 

જવાબ :   H

 

Q.6) શ્રેણી પૂર્ણ કરો : 2,4,3,5…….,6,5,7,6 ]

 1. 7
 2. 5
 3. 4
 4. 6

 

જવાબ : 4

 

Q.7) ક્યા ગેસને નોબેલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ? ]

 

 1. કાર્બન ડાયોક્સાઈડ
 2. નાઇટ્રોજન
 3.  રેડોન
 4.  હિલિયમ

 

જવાબ : હિલિયમ

 

Q.8) વાટાપ્રથાની શરૂઆત કોણે કરાવી હતી ? 

 

 1.  નાસરુદ્દીન અહમદશાહ
 2.  કુત્બુદીન અહમદશાહ
 3.  મહમદ બેગડો
 4. ઝફરખાન

જવાબ : નાસરુદ્દીન અહમદશાહ 

 

Q.9) સર્વગ્રાહી બ્લડગ્રુપ ક્યું છે ? 

 

 1.  AB
 2.  AB+
 3.  AB-
 4.  O

જવાબ :  AB+

 

Q.10) કરછના પૂર્વ ભાગમાં કઈ ટેકરીઓ આવેલી છે ? 

 

 1.  વાસંદાની
 2.  અધોઈની
 3.  વાગડની
 4.  સરકલાની

 

જવાબ :  વાગડની 

 Q.11) કાર્બન નેનો ટ્યુબનું પરિમાણ કેટલું હોય છે ? 

 

 1.  1 nm
 2.  10,000 nm
 3.  1.3 nm
 4.  1.5 am

જવાબ :   1.3 nm 

 

Q.12) ચિકુ ક્યા ખેલાડીનું હુલામણું નામ છે ? 

 

 1. હરભજન
 2.  વિરાટ કોહલી
 3.  કે.એલ રાહુલ
 4.  રીકી પોન્ટીગ

જવાબ :  વિરાટ કોહલી 

 

Q.13) જ્ઞાનનો વડલો કોનું ઉપનામ છે ? 

 

 1.  નર્મદ
 2.  કલાપી
 3.  અખો
 4. નરસિંહ મહેતા

જવાબ : અખો 

 

Q.14) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો શાસક કોણ હતો ? 

 

 1.  મહંમદ બેગડો
 2.  મહેમૂદ ત્રીજો
 3.  અહમદશાહ ત્રીજો
 4.  મુઝફફરશાહ ત્રીજો

 

જવાબ :  મુઝફફરશાહ ત્રીજો 

 

Q.15) ગુજરાતના પ્રથમ બિન-સંવર્ણ મુખ્યમંત્રી કોણ હતા ? 

 

 1.  બાબુભાઈ પટેલ
 2.  માધવસિંહ સોલંકી
 3.  અમરસિંહ ચૌધરી
 4.  શંકરસિંહ વાઘેલા

જવાબ : માધવસિંહ સોલંકી

 

Q.16) ભારતમાં સૌથી વધુ નગરો ધરાવતું રાજ્ય ક્યું છે 

 

 1. ઉત્તર પ્રદેશ
 2.  મધ્યપ્રદેશ
 3.  રાજસ્થાન
 4.  મહારાષ્ટ્ર,

જવાબ : ઉત્તર પ્રદેશ

 

Q.17)યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી ? 

 

 1. જ્હોન ગાલે
 2.  સ્ટીવ વોર્ન
 3.  વિલિયમ હર્ષલ
 4.  એરિયલ સ્ટોન

જવાબ :  વિલિયમ હર્ષલ

 

Q.18) પ્રથમ વિશ્વ યુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 

 

 1.  12
 2.  37
 3.  61
 4.  26

જવાબ : 37

 

Q.19)સૌથી વધુ જીવનાર પ્રાણી ? 

 

 1.  સસલું
 2.  હાથી
 3.  રીંછ
 4.  કાચબો

 

જવાબ :  કાચબો

 

Q.20) એપલ કંપનીના કમ્પ્યૂટર ક્યાં નામથી ઓળખાય છે ? 

 1.  ઓપનસોર્સ
 2.  ફ્રિવેર
 3.  મેકીન્ટોશ
 4.  લીનક્ષ

જવાબ : મેકીન્ટોશ 

 

Q.21) _____ એ કમ્પ્યૂટરનો આત્મા છે ? 

 

 1.  હાર્ડવેર
 2.  સોફ્ટવેર
 3.  સી.પી.યુ
 4.  મોનીટર

 

જવાબ : સોફ્ટવેર

 

Q.22) CD નું પુરુ નામ જણાવો 

 

 1.  Computer Disc
 2.  Community Disc
 3.  Compact Disc
 4.  Calculator Disc

 

જવાબ :  Compact Disc

 

Q.23) મેલેરીયા રોગ શરીરના ક્યાં અંગને અસર કરે છે ? 

 

 1.  ફેફસાં
 2.  બરોળ
 3.  મૂત્રપિંડ
 4.  કીડની

 

જવાબ :  બરોળ

Q.24) ઇરાન દેશનું ચલણ કયું છે ? 

 1.  ડોલર
 2.  રિયાલ
 3.  ટકા
 4.  પેસો

જવાબ :  રિયાલ

Q.25) મહારાણા પ્રતાપ એરપોર્ટ ક્યાં આવેલ છે ? 

 1.  જોધપુર
 2.  ઉદયપુર
 3.  જમશેદપુર
 4.  જયપુર

 

જવાબ :  ઉદયપુર

Q.26) નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? 

 1.  જનરલ
 2.  ફિલ્ડ માર્શલ
 3.  ચીફ માર્શલ
 4.  એડમિરલ

જવાબ :  એડમિરલ 

Q.27) ઈ-મેઈલ સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે ? 

 1.  32
 2.  162
 3.  255
 4.  360

જવાબ :  255

Q.28) સૌથી ભારે ધાતુ તત્વ ક્યું છે ? 

 1.  સિઝિયમ
 2.  કાર્બન ડાયોક્સાઈડ
 3.  લિથિયમ
 4.  ઓસ્મિયમ

 

જવાબ : ઓસ્મિયમ

Q.29) સફરજનમાં ક્યો એસિડ હોય છે ? 

 1.  લેક્ટિક એસિડ
 2.  મેલેઈક એસિડ
 3.  યુરિક એસિડ
 4.  કાર્બોનિક એસિડ

જવાબ : મેલેઈક એસિડ

 

Q.30)ભારતીય ₹2000 ની નોટ પર શેનું નિશાન છે ? 

 1.  મંગળયાન
 2.  રાણકી વાવ
 3.  હમ્પી સ્મારક
 4.  લાલ કિલ્લો

જવાબ : મંગળયાન 

 

Leave a Comment